Ayurveda

Start Ayurveda

About Us

Image
Image
Image

02 Apr 2025

Patel Mill Road, Keshod

કાયમી રીતે વજન ઘટાડવા માટેનો સૌથી સફળ આયુર્વેદિક ઉપચાર, એક વખત જરુર જોજો.

  • ડાયાબિટીસ
  • હાઇ બ્લડપ્રેશર
  • હાર્ટ
  • ફેટી લિવર
  • સાંધા ના દુખાવા
  • થાક
  • એનીમિયા
  • ડિપ્રેશન
  • માસિક અનિયમિત
  • PCOD, PCOS
  • થાઈરોઈડ
  • વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક
  • બેઠાડુ જીવન
  • વારસાગત
  • સ્ટીરોઈડ વાળી દવાઓ
  • જંકફૂડ
  • અનિયમિત પાચન ચક્ર
  • માસિક અનિયમિત
  • PCOD, PCOS
  • આધુનિક જીવનશૈલી
  • 1) માત્ર ચરબી ઓગાળીને વજન ઘટાડવો એટલે કે કામચલાઉ સોલ્યુશન ( GYM – ડાયેટ – YOGA – કસરત – કેમિકલ યુક્ત દવાઓ – સર્જરી વગેરે ..જેમાં માત્ર ચરબી દૂર થાય..)
  • 2) આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો કાયમી સૉલ્યુશન..
  • મોટાં ભાગના લોકો ઝડપથી પરિણામ મેળવવા માટે કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ પણ આ વસ્તુ માણસ જેટલા દિવસ નિયમિત કરે ત્યાં સુધી જ પરિણામ મળે છે પછી વજન ફરીથી વધી જતું હોય છે પરંતુ જો તમે કાયમી સોલ્યુશન તરફ જવા માંગતા હોવ તો આ જરૂર વાંચજો
  • વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિની પાચન શકિત છે જો કોઈ ની પાચન શકિત મજબૂત હોઈ તો એ કઈ પણ અને કેટલું પણ ખાઈ ( જમે ) એ પાચન થઈ જશે જેના કારણે એનું વજન વધતું નથી
  • કોઈ વ્યક્તિની પાચન શકતી નબળી હોય તો એ વ્યક્તિ જે કંઈ પણ જમે એ પચવા ના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે જેના કારણે એ વ્યક્તિનું વજન સતત વધતું રહે છે …
  • જૉ કોઈ માણસ પોતાનું વજન કાયમી ઘટાડવા માંગતો હોઈ તો એમણે સૌથી પહેલા પોતાની પાચન શકિત મજબૂત કરવી જ પડશે જો તેઓ બીજા રસ્તા આપનવશે તો એનું વજન ઘટશે તો ખરું પણ ફરીથી વધી જ જશે
  • ભોજન દ્વારા ખોરાક ની પાચનક્રિયા મા અલગ અલગ ધાતુઓ બને છે જે ઉપર મૂજબ છે.
  • વજન વધવાનું કારણ પાચનક્રિયા અનિયમિત થઈ મેદ મા રૂપાંતરિત થાય છે.
  • પાચન ચક્ર ને નિયમિત કરવા માટે આ અનિયમિત થયેલ ધાતુ ને નિયમિત કરવી પડે.
  • એક ધાતુ માથી બીજા ધાતુમા જવા માટે 15 દિવસનો ટાઈમ લાગે.
  • આ સાયકલ ને Complete કરવા માટે 90 દિવસ નો સમય લાગે છે.
  • આ કીટ કઇ કઇ ઔષધીઓ થી બનાવવામાં આવી છે.
  • વજન ઘટાડવા માટે અમારી આખી આયુર્વેદિક કીટ આવે છે.
  • ઇસબગુલ, ત્રિફળા, ત્રીકદુ, ચિત્રક, એલોવેરા, સોનમુખી, ગુલાબપતી, વરીયાળી, ગળો, સૂંઠ, મિસરી, શીલાજીત, અનાનસ, બ્રામહી, કોકમ, મેથીબીજ, ગુગળ, લીંબુ, અંગુર, નીશોધ, કાલા નમક, યાત્રી મધુ, શંખ ભસ્મ, મોખ મધુ, રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અજર તુલસી, કપૂર તુલસી, હિંગાસ્ટ ચૂર્ણ, ઈમેજ, સાજી ખાર.
  • જે 44 કરતાં વધારે આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ છે..
  • સૌથી મોટો ફાયદો આ કીટ કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ નહીં કરે
  • એક વખત કોર્સ પૂરો કર્યા પછી ફરીથી વજન વધવાના ચાન્સ રહેતા નથી
  • 100% આયુર્વેદિક કીટ
  • પાચન ક્રિયા મજબૂત કરે છે.
  • વાત પિત્ત કફ ને બેલેન્સ કરે છે.
  • શરીર મા રહેલી નકામી ચરબી ને ધીમે ધીમે ઓગાળી નાખે છે.
  • સ્ફૂર્તિ આપે છે.
  • ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.
  • સાંધા ના દુખાવા મા રાહત આપે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
Image
Dhanvantri Aayurved

Our secure online Ayurveda platform allows you to make contributions quickly and safely. Choose from various.